ગુજરાતના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાની આશંકા છે. તપાસમાં બહાર આવ્યું છે કે હેન્ડ ગ્રેનેડ વિદેશથી આયાત કરવામાં આવેલા વેસ્ટ કન્સાઈનમેન્ટમાંથી મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ એસપી અને પોલીસ ટુકડી તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
ગુજરાતના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી મળી આવ્યો હેન્ડ ગ્રેનેડ, તપાસમાં આ મોટો ખુલાસો થયો
તપાસમાં બહાર આવ્યું છે કે હેન્ડ ગ્રેનેડ વિદેશથી આયાત કરવામાં આવેલા વેસ્ટ કન્સાઈનમેન્ટમાંથી મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ એસપી અને પોલીસ ટુકડી તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
સંબંધિત સમાચાર
અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી વેદ પ્રકાશે "મોડિફાઇડ ગવર્નન્સ" પુસ્તકનું વિમોચન કર્યું
ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર
ગાંધીનગર ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાયો