નવી દિલ્હી, સપ્ટેમ્બર 2025 – ભારતમાં હોમ એપ્લાયંસ બ્રાન્ડમાં ભારતમાં અનેક વિશ્વસનીય બ્રાન્ડમાંની એક કેનસ્ટારએ પોતાના વોટર્સ હીટર્સની અદ્યતન રેન્જ લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે, જે બાથીંગ (સ્નાન કરવાના)ના અનુભવમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. આધુનિક ભારતીય ઘરો માટે ડિઝાઇન કરાયેલ નવો પોર્ટફોલિયો સરળતાથી અદ્યતન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ ડિઝાઇન અને બિનસમાધાનકારી સુરક્ષાનું સંયોજન છે, જે પ્રત્યેક બાથને સંતોષકારક અને સંપૂર્ણ અનુભવવાળું બનાવે છે.
લોન્ચના ભાગરૂપે કેનસ્ટાર અર્થપૂર્ણ કેમ્પેન ‘બાથ બન જાયે’ પણ લાવી રહી છે. જે સામાન્ય વોટર હીટર્સ દ્વારા મુંજવણથી ભરેલા સામાન્ય ‘હાફ બાથ’ (અર્ધ સ્નાન)ને ઝડપે છે. આ કેમ્પેન કેનસ્ટારના વોટર હીટર્સ કેવી રીતે પ્રત્યેક બાથને સંપૂર્ણ, આરામદાયક અને આનંદદાયક અનુભવ બનાવે છે તેની પર ભાર મુકે છે.
સ્વિર્લહીટ ટેકનોલોજીથી સજ્જ, વોટર હીટરની નવી શ્રેણી 20% સુધી વધુ ગરમ પાણી પૂરું પાડે છે, જ્યારે હાઇ-ડેન્સિટી PUF ઇન્સ્યુલેશન 10% સુધી વધુ ગરમી જાળવી રાખવાની ખાતરી આપે છે, જેનાથી ઉર્જા વપરાશ ઓછો થાય છે. નવીન જર્મન બ્લુ સેફાયર ટેકનોલોજી ઉત્પાદનના આયુષ્યને 40% સુધી લંબાવે છે, જે અજોડ ટકાઉપણું પ્રદાન કરે છે. વધુમાં, આ શ્રેણી 5-સ્ટાર BEE રેટેડ છે, જેનાથી વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થાય છે. ટાંકીઓ પર 7 વર્ષની વોરંટી સાથે, વોટર હીટર લાંબા સમય સુધી ટકાઉપણું, સુસંગત કામગીરી અને ગ્રાહક સંતોષની ખાતરી આપે છે.
“કેનસ્ટાર ખાતે હંમેશા દરેક ભારતીય નિવાસીની જિંદગી સ્માર્ટ, સ્ટાઇલીશ અને ટકાઉ હોમ સોલ્યુશન્સ મારફતે દરરોજમાં વધારો કરવાનું અમારું મિશન છે,” એમ કેનસ્ટારના સીઇઓ સુનિલ જૈનએ જણાવતા ઉમેર્યું હતુ કે “અમારા અદ્યતન વોટર હીટર્સ સાથે અમે બ્રાન્ડને પ્રતિબદ્ધ બનાવીએ છીએ: “Heats Fast, Makes It Last” (ઝડપી ગરમ કરે છે, લાંબા ગાળા સુધી રાખે છે) જે ગ્રાહકોની મહત્ત્વના દુઃખદાયક મુદ્દાઓ ગતિ, ઉર્જા કાર્યક્ષમ અને સુરક્ષા પર ભાર મુકવાની સાથે માર્કેટમાં ડિઝાઇન અને પર્ફોમન્સ માપદંડોને ઉન્નત બનાવે છે. નવો પોર્ટફોલિયો નવીનતા અને ગ્રાહકના ઉત્સાહની અમારી પ્રતિબદ્ધતાએક પ્રમાણ તરીકે છે, જેથી પ્રત્યેક બાથ સંપૂર્ણ અને આનંદદાયક અનુભવની ખાતરી કરી શકાય.”
3L થી 100L સુધીની વિશાળ ક્ષમતા સાથે, કેનસ્ટાર નવા વોટર હીટરની વ્યાપક શ્રેણી ઓફર કરે છે, જેમાં સ્ટોરેજ વોટર હીટર, ઇન્સ્ટન્ટ વોટર હીટર, ટેન્કલેસ વોટર હીટર, ગેસ વોટર હીટર અને ઇમરશન રોડનો સમાવેશ થાય છે. તેની સ્માર્ટ ટેકનોલોજી દ્વારા, દરેક શ્રેણી 8-બાર પ્રેશર સુસંગતતાને સમર્થન આપે છે, જે પ્રદર્શન સાથે સમાધાન કર્યા વિના ભારતની વધતી જતી શહેરી માંગને પૂર્ણ કરે છે.
કેનસ્ટારનું 7-સ્તરનું સેફ્ટી શીલ્ડ મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં થર્મલ કટ-આઉટ પ્રોટેક્શન, IPX4 સ્પ્લેશ-પ્રૂફ ડિઝાઇન અને મલ્ટી-ફંક્શનલ વાલ્વ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સલામતી પગલાં ગ્રાહકો માટે સુરક્ષિત અને ચિંતામુક્ત અનુભવ સુનિશ્ચિત કરે છે. આ સંગ્રહમાં પ્રીમિયમ ડિઝાઇન છે, જેમાં વુડ ફિનિશ સાથે આર્ટ સિરીઝ અને ચાર વાઇબ્રન્ટ કલર વેરિઅન્ટ્સ (સ્નો વ્હાઇટ, ગોલ્ડન યલો, કોકો બ્રાઉન અને ઓશન બ્લુ)માં ઉપલબ્ધ ઓરિસ સિરીઝનો સમાવેશ થાય છે, જે તેમને આધુનિક બાથરૂમ માટે સૌંદર્ય શાસ્ત્ર અને નવીનતાનું સંપૂર્ણ મિશ્રણ બનાવે છે.
કેનસ્ટારએ નેક્સ્ટ-જેન 5 સ્ટાર એફિશિયન્ટ વોટર હીટર્સ લોન્ચ કર્યા
ભારતમાં હોમ એપ્લાયંસ બ્રાન્ડમાં ભારતમાં અનેક વિશ્વસનીય બ્રાન્ડમાંની એક કેનસ્ટારએ પોતાના વોટર્સ હીટર્સની અદ્યતન રેન્જ લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે, જે બાથીંગ (સ્નાન કરવાના)ના અનુભવમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે.
સંબંધિત સમાચાર
જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો
અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026


