મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

જાફરાબાદના દુધાળામાં ફરી સિંહો રોડ પર લટાર મારતા જોવા મળ્યા

દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ. દુધાળા થી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરા મા કેદ. 

જાફરાબાદના દુધાળામાં ફરી સિંહો રોડ પર લટાર મારતા જોવા મળ્યા

રિપોર્ટર, કિશોર આર. સોલંકી. જાફરાબાદ.

દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ દુધાળાથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરામા કેદ. જાફરાબાદના દુધાળા ગામે નેશનલ હાઈવે ઉપર સિંહોની લટાર સીસીટીવી માં કેદ. સિંહો જંગલો સોડી ગામ તરફ વળ્યા અમરેલી જિલ્લાના ગામડા ઓમા રોડ ઉપર અનેક વાર સિંહો આવી ચડતા હોય છે. અવાર નવાર સિંહો રોડ ઉપર જોવા મળતા હોય છે. બે દિવસમાં બે વાર સિંહોએ દર્શન આપ્યા એકજ રોડ પર અને એકજ ગામમાં સિંહોના આટા ફેરાથી સ્થાનિકોમા ભયનો માહોલ....

 

fashion

સંબંધિત સમાચાર

travel