પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131આણંદ – ગોધરા મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોરમહામનાએક્સપ્રેસ 31.07.2024 અને 07.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી - ગોધરાથઈને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 28.07.2024 અને 04.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ - ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


