મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ થાવે જંકશન સુધી વિસ્તૃત

ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ થાવે જંકશન સુધી વિસ્તૃત

ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

19 જૂનથી 06 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-થાવે જંકશન એક્સપ્રેસ સાબરમતીથી 10.35 કલાકે ઉપડશે અને 16.50 કલાકે ગોરખપુર પહોંચશે અને 17.00 કલાકે ઉપડીને 20:30 કલાકે થાવે જંકશન પહોંચશે.

21 જૂન 2025 થી 8 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19410 થાવે જંકશન-સાબરમતી એક્સપ્રેસ થાવે જંકશન થી 01.00 કલાકે ઉપડશે અને 04:45 કલાકે ગોરખપુર પહોંચશે અને 04.55 કલાકે ઉપડીને બીજા દિવસે 09.55 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં ગોરખપુર-થાવે જંકશન વચ્ચે, આ ટ્રેન કપ્તાનગંજ, પડરૌના અને તમકુહી સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel