મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

શ્રી અનુભવ સક્સેનાએ વડોદરા મંડળ પર જનસંપર્ક અધિકારીનો પદભાર સંભાળ્યો

શ્રી અનુભવ સક્સેનાએ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર જનસંપર્ક અધિકારીના પદ પર પદભાર સંભાળી લીધો છે.

શ્રી અનુભવ સક્સેનાએ વડોદરા મંડળ પર જનસંપર્ક અધિકારીનો પદભાર સંભાળ્યો

શ્રી અનુભવ સક્સેના વડોદરાના જનસંપર્ક અધિકારીના પદ આવતાં પહેલાં પશ્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલય, ચર્ચગેટ, મુંબઈમાં જનસંપર્ક અધિકારી (ઇલેક્ટ્રોનિક મીડિયા) ના પદ ઉપર કાર્યરત હતા.

લખનઉ યુનિવર્સિટીથી જનસંપર્ક અને માસ કોમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શ્રી અનુભવ સક્સેનાને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરવાનો બહોળો અનુભવ મળ્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલય, ચર્ચગેટમાં જનસંપર્ક અધિકારી પદ ઉપર રહેતાં તેમણે સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે ઉત્તમ સંવાદની સાથે સાથે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયામાં પશ્ચિમ રેલવે માટે કેટલીયે નોંધપાત્ર ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે અને WR સમાચાર તેમજ WR પૉડકાસ્ટ જેવી ઇનોવેટિવ પહેલોમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. 

fashion

સંબંધિત સમાચાર

travel