મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગુજરાત ટાઇટન્સની ચોથી હોમ મેચની ટિકિટ્સ 12 એપ્રિલ, 2023થી વેચાણ માટે ઉપલબ્ધ

ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પોતાની ચોથી હોમ મેચ માટે ગુજરાત ટાઇટન્સ બુધવાર – 12 એપ્રિલ, 2023ના રોજ ટિકિટ્સ રિલિઝ કરશે.

ગુજરાત ટાઇટન્સની ચોથી હોમ મેચની ટિકિટ્સ 12 એપ્રિલ, 2023થી વેચાણ માટે ઉપલબ્ધ

અમદાવાદ : ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પોતાની ચોથી હોમ મેચ માટે ગુજરાત ટાઇટન્સ બુધવાર – 12 એપ્રિલ, 2023ના રોજ ટિકિટ્સ રિલિઝ કરશે. નીચેની મેચ માટે ટિકિટ્સ ઉપલબ્ધ બનશે. ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઇ ઇન્ડિયન્સ – મેચ 35 – મંગળવાર, 25 એપ્રિલ, 2023 – સાંજે 7.30 કલાકે ટાઇટન્સ ફેમ એપ, ગુજરાત ટાઇટન્સની સત્તાવાર વેબસાઇટ, પેટીએમ અને પેટીએમ ઇન્સાઇડર ઉપર ટિકિટ્સ ઉપલબ્ધ બનશે.
અમદાવાદામાં ચાર બોક્સ ઓફિસ ઉપર પણ ઉપલબ્ધ છે. ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પણ બોક્સ ઓફિસ કાર્યરત છે.

For more updates on Gujarat Titans, tune in on the following:

Website: https://www.gujarattitansipl.com/
Twitter: https://twitter.com/gujarat_titans
Facebook: https://www.facebook.com/GujaratTitansIPL/
YouTube: https://www.youtube.com/c/gujarattitans
Instagram: https://www.instagram.com/gujarat_titans/

fashion

સંબંધિત સમાચાર

travel