અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પહેલને એકીકૃત કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે, અમેરિકા AI ટેકનોલોજીમાં ચીન કરતાં આગળ છે અને આ શ્રેષ્ઠતા જાળવી રાખવા માંગે છે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે AI અંગે 'મોટી વાતચીત' થઈ હોવા છતાં, અમેરિકાએ ચીન સાથે આ ટેકનોલોજી પર સહયોગ કરવો જોઈએ નહીં. તેમણે AI ને 'સુપર ઇન્ટેલિજન્સ' તરીકે ઓળખાવી હતી.
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે,