મુખ્ય સામગ્રી પર જાઓ

Vinod Kambli: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Vinod Kambli: વિનોદ કાંબલી ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડતા તેમને શનિવારે મોડી રાત્રે થાણેની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Vinod Kambli: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Vinod Kambli: ભારતીય ટીમના ક્રિકેટર વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો, જેમાં તે સચિનને ​​તેની બાજુમાં બેસવાનું કહે છે. બંને જૂના મિત્ર કોચ રમાકાંત આચરેકર માટે આયોજિત એક કાર્યક્રમમાં મળ્યા હતા. આ કાર્યક્રમમાં પણ કાંબલીની હાલત ખરાબ જોવા મળી હતી. હવે ફેન્સ માટે દિલ તોડનારા સમાચાર આવ્યા છે. કાંબલીની તબિયત અચાનક બગડતાં તેને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં ડોકટરોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર