મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને શકુર બસ્તી(દિલ્હી) વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન  તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી વડોદરા - ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાંમાં આવશે. તેની વિગતો માટે વધુમાં વાંચો.

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને શકુર બસ્તી(દિલ્હી) વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન  તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી   વડોદરા - ગોરખપુર વચ્ચે વિશેષ  ભાડા પર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાંમાં આવશે .તેની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન સંખ્યા  09111/09112 વડોદરા - ગોરખપુર સ્પેશ્યલ (સાપ્તાહિક) [20 ટ્રીપ્સ]

ટ્રેન સંખ્યા 09111 વડોદરા - ગોરખપુર સ્પેશ્યલ દર શનિવારે વડોદરાથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દોડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 09112 ગોરખપુર-વડોદરા સ્પેશ્યલ દર સોમવારે ગોરખપુર થી 05:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:00 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 29 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફરુખાબાદ, કાનપુર, માનક નગર, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

ટ્રેન સંખ્યા  09111નું  બુકિંગ 11 સપ્ટેમ્બર, 2025 થી તમામ પીઆરએસ  કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel