બેસનુ
પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચારેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આજીવન કેદની સાથે કોર્ટે દોષિતોને દંડ પણ ફટકાર્યો છે.