ખેડૂતોના રેલ રોકો આંદોલનને કારણે ઘણી ટ્રેનો અધવચ્ચે રદ કરવી પડી હતી. 11 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 19ના રૂટ બદલવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.