એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રત્નાગિરી જિલ્લાના દાપોલી ખાતે રિસોર્ટના નિર્માણ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના સહાયક સદાનંદ કદમ અને ભૂતપૂર્વ સબ-ડિવિઝનલ ઓફિસર જયરામ દેશપાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણી માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશની ટીમ સાથે તેના ઘરે થશે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યું હતું. બાંગ્લાદેશે 2 મેચની શ્રેણીમાં પાકિસ્તાનને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.