એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાના કારણે દેશમાં સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ બેંકોની ગોલ્ડ લોન વધી રહી છે. આ સમગ્ર ઘટનાએ દેશના નાણા મંત્રાલયનું ટેન્શન વધારી દીધું છે.