જન્મદિવસ
BSE પર Zomatoનો શેર 2.42 ટકા અથવા રૂ. 3.40ના વધારા સાથે રૂ. 144 પર બંધ થયો હતો. Zomato શેરે પણ આજે ટ્રેડિંગ દરમિયાન રૂ. 147.45ની 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે.