જન્મદિવસ
અભિનેતા રણદીપ હુડ્ડા ભાજપની ટિકિટ પર હરિયાણાથી લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે રણદીપ હુડ્ડા રોહતક લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે.