જન્મદિવસ
'ઈશ્કબાઝ' અને 'કુબૂલ હૈ' જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ નેહા લક્ષ્મીએ લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.