મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3761 लेख
ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-૨૦૨૩નું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં સફળ આયોજન

ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-૨૦૨૩નું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં સફળ આયોજન

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેક એ થોનની પાંચમી આવૃતિનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મન કી બાત- ૧.૦" ના ગુજરાતી પુસ્તકનું માનનીય મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

મન કી બાત- ૧.૦" ના ગુજરાતી પુસ્તકનું માનનીય મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ "મન કી બાત- ૧.૦" પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

દેશમાં કુલ 5899 CNG સ્ટેશનમાંથી 17 ટકા જેટલા સ્ટેશનનું નેટવર્ક ગુજરાતમાં. પાઇપલાઇન ગેસના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કેન્દ્રીય વિદ્યાલયોમાં 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023નું આયોજન

કેન્દ્રીય વિદ્યાલયોમાં 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023નું આયોજન

અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં આયોજિત 52મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2023 માં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના જોઈન્ટ કમિશનર (તાલીમ) શ્રીમતી ચંદના મંડલ એ તારીખ 3 નવેમ્બર 2023 ના રોજ ઓચિંતુ નિરીક્ષણ કર્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ થઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ થઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને તેમની માગણીને પૂરી કરવા માટે અમદાવાદ મંડળ થઇને ખાસ ભાડું લઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Somnath Mahadev ની પૂજા અર્ચના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Somnath Mahadev ની પૂજા અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામ નામ લેખન યજ્ઞના કરાવેલા પ્રારંભને સોમનાથમાં રામમંદિર ખાતે લેખન યજ્ઞમાં જોડાઈને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

ડાભોર-વેરાવળ રોડ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગીર સોમનાથ જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

વર્કશોપ ગુજકોસ્ટ, DST અને IEEE ગુજરાત સેક્શન દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. Oizom Instruments Pvt Ltd દ્વારા બે લાખની કિંમતની IoT કિટ્સ સ્પોન્સર કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ભાર મૂક્યો : ભૂપેન્દ્ર પટેલ

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ભાર મૂક્યો : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ નારીનું માન, સન્માન અને ગૌરવ સચવાય, તે જગ્યાની પ્રગતિ નિશ્ચિત છે, એટલે જ ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સાથે જ ગુજરાતની મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે રાજ્ય સહિત દેશનું નામ રોશન કરી રહી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી ખાતે મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી ખાતે મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ કર્યું

૩૬ X ૧૬ મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેસર સાઉન્ડ શો-૭૦ મીટરની ૩ સ્ક્રીનમાં એકસાથે ૩D પ્રોજેક્શનમાં પ્રસ્તુતી લોકો માટે રોમાંચકારી અનુભવ બની રહેશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
5 નવેમ્બરથી દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે

5 નવેમ્બરથી દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૫ નવેમ્બરે PMJAY કાર્ડ મહાઝુંબેશ યોજાશે

રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૫ નવેમ્બરે PMJAY કાર્ડ મહાઝુંબેશ યોજાશે

આયુષ્માન કાર્ડ કઢાવવામાં બાકી તમામ લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અપીલ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપલા ખાતે આયોજિત ‘ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0’ માં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓની  ઉત્સાહભેર ભાગીદારી

રાજપીપલા ખાતે આયોજિત ‘ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0’ માં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ ના થીમ અંતર્ગત ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડક રન 4.0 માં ડીએલએસએસ સ્કુલ, ઇન્સ્કુલ, વ્યાયામ વિદ્યાલય સહિત શાળા કોલેજના ૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય

રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય

સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું કામ રાબેતા મુજબ શરૂ કરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વેરાવળમાં શ્રી લોહાણા બોડિઁગ ખાતે આયુષ મેળો યોજાયો

વેરાવળમાં શ્રી લોહાણા બોડિઁગ ખાતે આયુષ મેળો યોજાયો

આયુષ મેળામાં આર્યુવેદિક ઓપીડી, યોગ પ્રાણાયામ, અગ્નિકર્મ, ઉકાળા વિતરણ સહિતનો અંદાજીત ૩૦૦૦ લાભાર્થીઓએ લીધો લાભ.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળ ખાતે ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન

અમદાવાદ મંડળ ખાતે ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 30 ઓક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનારાા છે. અમદાવાદ મંડળ ખાતે સતર્કતા જાગરુકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત  લીધી હતી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી

ઉત્તરાખંડ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાત આવેલા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ કોલકાતામાં સંપન્ન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ કોલકાતામાં સંપન્ન

ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધન કર્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PDEU ખાતે ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી - ટેકનોલોજી એનેબલિંગ સેંટર દ્વારા કોન્ફરન્સ અને હેકાથોનનું આયોજન

PDEU ખાતે ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી - ટેકનોલોજી એનેબલિંગ સેંટર દ્વારા કોન્ફરન્સ અને હેકાથોનનું આયોજન

ટેકનોલોજી સક્ષમ કેન્દ્ર, PDEU ૧લી નવેમ્બર ૨૦૨૩ ના રોજ બે સત્રો સાથે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. પ્રથમ સત્રમાં ઉર્જા, આરોગ્ય અને પાણીમાં નિદર્શનાત્મક તકનીકો પર આમંત્રિત નિષ્ણાતોની વાર્તાલાપનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા