મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3759 लेख
મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ

મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ

નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
સાયબર ક્રાઈમનો પર્દાફાશ: ₹5.51 કરોડ પરત, ₹804 કરોડનું મહાકૌભાંડ

સાયબર ક્રાઈમનો પર્દાફાશ: ₹5.51 કરોડ પરત, ₹804 કરોડનું મહાકૌભાંડ

ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમે ₹5.51 કરોડની રકમ પરત અપાવી અને ₹804 કરોડના ઓનલાઇન કૌભાંડનો પર્દાફાશ કર્યો. ૧૦ આરોપીઓ ઝડપાયા.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
મુંબઈના બે ગઠિયાઓએ અમદાવાદના કાપડ વેપારી સાથે ₹3.90 કરોડની છેતરપિંડી

મુંબઈના બે ગઠિયાઓએ અમદાવાદના કાપડ વેપારી સાથે ₹3.90 કરોડની છેતરપિંડી

અમદાવાદના કાપડ વેપારી સાથે મુંબઈના બે ગઠિયાઓએ ₹3.90 કરોડની છેતરપિંડી કરી. વિશ્વાસ કેળવીને કાપડ લઈ લીધું. આર્થિક ગુના શાખાએ તપાસ શરૂ કરી.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ગુજરાતમાં ૧૭ નવા તાલુકા બનાવવામાં આવશે, આ જિલ્લાઓમાં રચના માટે મંજૂરી આપવામાં આવી

ગુજરાતમાં ૧૭ નવા તાલુકા બનાવવામાં આવશે, આ જિલ્લાઓમાં રચના માટે મંજૂરી આપવામાં આવી

ગુજરાત સરકારે ૧૭ નવા તાલુકા બનાવવાની મંજૂરી આપી છે. આ માહિતી સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આપી હતી.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ - ૧ (એકમ) સોમવાર તારીખ ૨૨/૦૯/૨૦૨૫ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
સ્વચ્છતા હી સેવા - 2025 અંતર્ગત નર્મદા જિલ્લાની DLSSના ખેલાડીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા હી સેવા - 2025 અંતર્ગત નર્મદા જિલ્લાની DLSSના ખેલાડીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

 “સ્વચ્છતા હી સેવા - 2025” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલાના ખેલાડીઓએ આગવું યોગદાન આપ્યું હતું.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે, ₹34,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે, ₹34,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે

પ્રધાનમંત્રી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ₹34,200 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં દરિયાઈ ક્ષેત્ર સંબંધિત પ્રોજેક્ટ્સ, નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ અને માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ:  20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ:  20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ, 81 રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
એકતાનગર ખાતે યોજાયેલા મોન્સુન ફેસ્ટિવલનો જિલ્લા કલેકટર એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં શાનદાર સમાપન

એકતાનગર ખાતે યોજાયેલા મોન્સુન ફેસ્ટિવલનો જિલ્લા કલેકટર એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં શાનદાર સમાપન

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૨મી સપ્ટેમ્બર થી ૧૭મી સુધી વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો દ્વારા ખ્યાતનામ કલાકારોએ દર્શકોને રસ તરબોળ કર્યા.  

Kalpesh Kosti · 9 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું

૪૩૦૦ ચોરસ મિટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે. અમદાવાદ મહાનગર પાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ-૨૦૨૫માં અત્યાર સુધીમાં ૪૦.૮૦ લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ

સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ

રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી ૮માં ‘પોષણ માસ’ની મુખ્ય છ થીમ પર વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ યોજાશે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

'સ્વચ્છતા એ જ સેવા' એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી "સ્વચ્છતા એ જ સેવા" (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું, ટાઇટલ માટે આ ટીમનો સામનો કરશે

ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું, ટાઇટલ માટે આ ટીમનો સામનો કરશે

ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમ ફાઇનલમાં યજમાન ચીનનો સામનો કરશે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોરને આચાર્ય તુલસી કર્તાત્વ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવશે

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોરને આચાર્ય તુલસી કર્તાત્વ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવશે

અમદાવાદ. રાષ્ટ્રીય સેવા અને મહિલા સશક્તિકરણમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર ગૌરવશાળી મહિલા વ્યક્તિત્વનું નામ શ્રીમતી વિજયાજી રહટકર છે, જે મહિલા સમાજના આદર્શ છે. તેમણે તેમના જીવનના 30 વર્ષથી વધુ સમય ભારતીય રાજકીય અને સામાજિક કાર્યક્ષેત્રમાં સમર્પિત કર્યો છે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા ૨૨ સપ્ટેમ્બર સુધી વધારાઈ

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા ૨૨ સપ્ટેમ્બર સુધી વધારાઈ

ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. 

Kalpesh Kosti · 9 મહિના પેહલા
પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને શકુર બસ્તી(દિલ્હી) વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને શકુર બસ્તી(દિલ્હી) વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન  તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી વડોદરા - ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાંમાં આવશે. તેની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત  કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત  કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો

9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં  150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા.

Kalpesh Kosti · 9 મહિના પેહલા