મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3501 लेख
પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ ની સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશ્યિલ ટ્રેન (દૈનિક) વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Satish Patel · 7 મહિના પેહલા
અંબાજી પોલીસનો નવો પ્રયોગ: માઈભક્તોની AI દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા

અંબાજી પોલીસનો નવો પ્રયોગ: માઈભક્તોની AI દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા

વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. 

Satish Patel · 7 મહિના પેહલા
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોચના ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે, ગુજરાતના પ્રાદેશિક વિકાસના નવા અધ્યાયનો શુભારંભ કરશે.

Satish Patel · 7 મહિના પેહલા
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Satish Patel · 7 મહિના પેહલા
SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો SWAGAT ઓનલાઇન કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાગતના માધ્યમથી 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ.

Satish Patel · 7 મહિના પેહલા
રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત

રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

Satish Patel · 7 મહિના પેહલા
વેરાવળ ખાતે ૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી થઈ

વેરાવળ ખાતે ૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી થઈ

વિશ્વની સૌથી વિશાળ અને દુર્લભ પ્રજાતિની માછલી અને રાજ્યના દરિયાઈ પ્રાણીના ગૌરવ સમાન વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યના વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસો તેમજ ટાટા કેમિકલ્સના સહયોગ તેમજ સાગરખેડૂ સમાજના સાથ- સહકારના માધ્યમથી પ્રયાસ થઈ રહ્યાં છે.

Satish Patel · 7 મહિના પેહલા
દેવગઢ બારિયામાં આરોગ્ય કેમ્પ: જોખમ નિવારણ અને સેવા પ્રચાર

દેવગઢ બારિયામાં આરોગ્ય કેમ્પ: જોખમ નિવારણ અને સેવા પ્રચાર

દેવગઢ બારિયાના અંતેલા PHC ખાતે આરોગ્ય કેમ્પમાં ગ્રામીણોને એચઆઇવી, NCDsની તપાસ અને જાગૃતિ. આયુષ્માન ભારતની સેવાઓનો લાભ. વધુ જાણો!   

Satish Patel · 7 મહિના પેહલા
આદી કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાઈ

આદી કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાઈ

આદી કર્મયોગી અભિયાન, ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું. વિશ્વનું સૌથી મોટું આદિજાતિ ગ્રામ્ય સ્તરના નેતૃત્વ કાર્યક્રમ તરીકે કલ્પાયેલું છે. આ અભિયાનનો આદિકર્મયોગી અભિયાનનો સમગ્ર રાજ્યની અંદર પ્રારંભ થયો છે.

Satish Patel · 7 મહિના પેહલા
પશ્ચિમ રેલવે ચલાવશે વડોદરા – કોલકાતા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે વડોદરા – કોલકાતા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે અને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના અવસર પર વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે વડોદરા-કોલકાતા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવશે.

Satish Patel · 7 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ અને પ્રશિક્ષકોને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા.

Satish Patel · 7 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Satish Patel · 7 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે

રાજ્યકક્ષાની આ ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી, વન મંત્રીશ્રી સહિત  મહાનુભાવોના હસ્તે ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે.

Satish Patel · 7 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકારક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે: મુખ્યમંત્રી 

Satish Patel · 7 મહિના પેહલા
દાતાર ઉર્સ તહેવારમાં નાગરિકોને વ્યવસ્થા જાળવવાની અપીલ, જૂનાગઢમાં સુરક્ષા વધારાઈ

દાતાર ઉર્સ તહેવારમાં નાગરિકોને વ્યવસ્થા જાળવવાની અપીલ, જૂનાગઢમાં સુરક્ષા વધારાઈ

જૂનાગઢમાં ૨-૬ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન દાતાર ઉર્સ તહેવારમાં સુરક્ષા માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર, નાગરિકોને વ્યવસ્થા જાળવવા સહયોગની અપીલ. ઉર્સ મેળો, ચંદન વિધિ અને મહેંદી રસમની વિગતો. 

Satish Patel · 7 મહિના પેહલા
સરદાર સરોવર ડેમ: 95,000 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠે 27 ગામોને એલર્ટ

સરદાર સરોવર ડેમ: 95,000 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠે 27 ગામોને એલર્ટ

સરદાર સરોવર ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠે 27 ગામોને એલર્ટ. ડેમ 92% ભરાયો, ભરૂચ-વડોદરામાં સાવચેતી. ગુજરાત સમાચાર. 

Satish Patel · 7 મહિના પેહલા
વઘઈ સિંધી સમાજની મામલતદારને રજૂઆત: નયન સંતાણી હત્યા કેસમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ

વઘઈ સિંધી સમાજની મામલતદારને રજૂઆત: નયન સંતાણી હત્યા કેસમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ

વઘઈ સિંધી સમાજની મામલતદારને રજૂઆત: નયન સંતાણી હત્યા કેસમાં તપાસ અને શાળા સુરક્ષા સુધારણા માંગ. અમદાવાદ ઘટના અને પ્રોટેસ્ટ વિશે વાંચો.

Satish Patel · 7 મહિના પેહલા
જાફરાબાદની શિક્ષણ સંસ્થા: શું છે ખારા જળમાં મીઠી વીરડીની સદીની સફર, આવો જાણીએ

જાફરાબાદની શિક્ષણ સંસ્થા: શું છે ખારા જળમાં મીઠી વીરડીની સદીની સફર, આવો જાણીએ

જાફરાબાદની જા.કે.ઉ. મંડળ સંસ્થા 1926થી શિક્ષણની ઝરણું વહેવડાવે છે. ₹24 કરોડનું નૂતન વિદ્યાલય 2026ની શતાબ્દી ઉજવણી માટે. શિક્ષણ સમાચાર. 

Satish Patel · 7 મહિના પેહલા
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન: સાપુતારા ઘાટમાં માર્ગ અવરોધિત વાહન વ્યવહાર ખોરવાયો

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન: સાપુતારા ઘાટમાં માર્ગ અવરોધિત વાહન વ્યવહાર ખોરવાયો

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી સાપુતારા ઘાટમાં ભૂસ્ખલન: વરસાદ અપડેટ, નદીઓની સ્થિતિ અને વહીવટી પગલાં વિશે વાંચો. ગુજરાત મોન્સૂન 2025ના  તાજા  સમાચાર. 

Satish Patel · 7 મહિના પેહલા
રાજપીપલા માં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગણેશ પ્રતિમા: રાષ્ટ્રભક્તિ અને ધર્મનો અનોખો સંગમ

રાજપીપલા માં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગણેશ પ્રતિમા: રાષ્ટ્રભક્તિ અને ધર્મનો અનોખો સંગમ

રાજપીપલા ગણેશ ચતુર્થી 2025માં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગણેશ પ્રતિમા સ્થાપના: ભારતીય સેનાના અભિયાનથી પ્રેરિત રાષ્ટ્રભક્તિનો અનોખો ઉત્સવ. ગણેશોત્સવ, મોદક અને વિસર્જનની તૈયારીઓ વિશે વાંચો. 

Satish Patel · 7 મહિના પેહલા