મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4064 लेख
1008 કિલો કેરીના મનોરથ સાથે પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

1008 કિલો કેરીના મનોરથ સાથે પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ EV રજીસ્ટર થયા, છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086 સુધી પહોંચી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કામધેનુ યુનીવર્સીટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે

કામધેનુ યુનીવર્સીટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે

GNLU-ગાંધીનગર ખાતે ૫ જૂનના રોજ યોજાનાર પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગર ખાતે આત્મા સમીતિ દ્રારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને બે દિવસીય તાલીમ અપાઇ

ગાંધીનગર ખાતે આત્મા સમીતિ દ્રારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને બે દિવસીય તાલીમ અપાઇ

ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને તા. ૧ અને ૨ જૂન-૨૦૨૩ દરમિયાન બે દિવસીય તાલીમ આપવામાં આવી હતી એમ આત્મા સમેતિ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી

ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી

ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, યુ.પી.એલ. યુનીવર્સીટી, અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત સરકાર 2013ના આસારામ રેપ કેસમાં છ લોકોની મુક્તિને પડકારશે

ગુજરાત સરકાર 2013ના આસારામ રેપ કેસમાં છ લોકોની મુક્તિને પડકારશે

ગુજરાત સરકાર 2013ના બળાત્કારના કેસમાં આસારામની પત્ની, પુત્રી અને ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવા માટે અપીલ કરવા તૈયાર છે. કોર્ટના ચુકાદા, સજા અને આરોપીઓની વિગતો સહિત કેસના નવીનતમ અપડેટ્સ મેળવો.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી

જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી

AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

એક સંકલિત 360-ડિગ્રી અભિયાન- લાઇફ કો બાનાઓ રિચ- સાથે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કરે છે- જે ગ્રાહકોને ભરપૂર રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે: ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રીશ્રી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

ભારતમાં ભાષા, સંસ્કૃતિ અને રિતી-રિવાજો ભિન્ન છે છતાં આપણે એક છીએ. એ આપણા મજબૂત લોકતંત્ર તથા ભારતીયોના હૃદયની વિશાળતા અને ઉદારતાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને વિલીન કરીને એક ભારત બનાવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

વિવિધ ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપનાર નાગરીકો તા. ૩૦ જુન ૨૦૨૩ સુધી www.padmaawards.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર થશે

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર થશે

બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા વ્હોટ્સએપ નંબર 6357300971 પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી પરિણામ મેળવી શકાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા  અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા