મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ

127 लेख
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં વૈશ્વિક ડાયસ્પોરા પર મંથન

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં વૈશ્વિક ડાયસ્પોરા પર મંથન

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા પર આંતરરાષ્ટ્રીય સેમિનાર શરૂ. 3 દેશોના નિષ્ણાતો અને 300 સંશોધન પત્રો સાથે વૈશ્વિક પ્રભાવ પર ચર્ચા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
શ્રી કમલમ: ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કેસરીયો માહોલ

શ્રી કમલમ: ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કેસરીયો માહોલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાજપે સ્થાનિક ચૂંટણીની જીત વધાવી. જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી હોવાનો દાવો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સ્પોર્ટસ ક્લબ: ‘એ ફોર અમિતાભ, આર ફોર ઋષિ’ ગીતોથી સભ્યો મંત્રમુગ્ધ

સ્પોર્ટસ ક્લબ: ‘એ ફોર અમિતાભ, આર ફોર ઋષિ’ ગીતોથી સભ્યો મંત્રમુગ્ધ

અમદાવાદ સ્પોર્ટસ ક્લબના 60મા સ્થાપના વર્ષની ઉજવણીમાં બોલિવૂડ દિગ્ગજોને સંગીતમય શ્રદ્ધાંજલિ અપાઈ. 800થી વધુ સભ્યોએ અમિતાભ-ઋષિ કપૂરના અમર ગીતોની મોજ માણી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 24 અને 25 એપ્રિલે નહીં દોડે, જાણો તમારી ટ્રેનનું નવું શિડ્યુલ

સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 24 અને 25 એપ્રિલે નહીં દોડે, જાણો તમારી ટ્રેનનું નવું શિડ્યુલ

અજમેર મંડળના અજમેર–પાલનપુર રેલખંડ પર જવાલી અને રાની સ્ટેશનો વચ્ચે બ્રિજ રિપેરિંગની કામગીરીને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. 23 થી 25 એપ્રિલ 2026 દરમિયાન સાબરમતી-જોધપુર એક્સપ્રેસ જેવી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી અને બેંગલુરુ-જોધપુર જેવી મહત્વની ટ્રેનોને મહેસાણા-ભીલડી-લૂણી ડાયવર્ટ કરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અમદાવાદમાં જૂનમાં ‘AVC મેન્સ કપ–2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટ યોજાશે

અમદાવાદમાં જૂનમાં ‘AVC મેન્સ કપ–2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટ યોજાશે

અમદાવાદના નારણપુરામાં ૨૦ થી ૨૮ જૂન દરમિયાન એશિયાઈ સ્તરની ‘AVC મેન્સ કપ-2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટ યોજાશે. ભારત સહિત ૧૨ દેશોની ટીમો ભાગ લેશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન: ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મંત્ર

વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન: ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મંત્ર

ગાંધીનગરમાં વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજી અને જનભાગીદારી દ્વારા રાજ્યનું ગ્રીન કવર વધારવા પર ભાર મૂક્યો હતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગાંધીનગરમાં ‘MY Bharat Budget Quest 2026’નું ગ્રાન્ડ ફિનાલે યોજાશે

ગાંધીનગરમાં ‘MY Bharat Budget Quest 2026’નું ગ્રાન્ડ ફિનાલે યોજાશે

ગાંધીનગરના ટાઉન હોલ ખાતે 12-13 એપ્રિલ દરમિયાન ‘MY Bharat Budget Quest 2026’નું ભવ્ય ફિનાલે યોજાશે. 15,000 થી વધુ યુવાનો નીતિ નિર્માણ પર ચર્ચા કરશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા