મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4130 लेख
પાલનપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં મોટી બેઠક: જાણો શું લેવાયા નિર્ણયો - Ahmedabad Express

પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ડીસા કમિટીની બેઠક યોજાઈ, સરકારી યોજનાઓની સમીક્ષા કરાઈ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
બનાસકાંઠામાં તંત્ર કડક: પેટ્રોલ, ડીઝલ અને CNG પંપોને ૩ દિવસનું અલ્ટીમેટમ; ફાયર સેફ્ટી વિના ધમધમતા સ્ટેશનો પર થશે ફોજદારી ગુનો - Ahmedabad Express

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ આંખ; ગુજરાત ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મામલતદાર કચેરીએ જમા ન કરાવનાર પ્રોપાઈટર સામે નોંધાશે ક્રિમિનલ કેસ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
કાંકરેજમાં મોટી દુર્ઘટના ટળી: સુજલામ કેનાલ પરના ઓ.ડી.આર. બ્રિજમાં પડ્યા મોટા ગાબડાં, વાહનવ્યવહાર બંધ કરી ડાયવર્ઝન અપાયું - Ahmedabad Express

ભારે ડમ્પરોના કારણે ઉંબરી-મુડેઠા માર્ગ પરનો બ્રિજ નુકસાનગ્રસ્ત; ડીસા સિંચાઈ વિભાગ દ્વારા ૧૦ દિવસમાં વૈકલ્પિક કોઝવે બનાવવાની કામગીરી શરૂ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ખાંભા પ્રશાસનની માનવતા: રેશનકાર્ડ ખોવાતા ૧ વર્ષથી ભૂખ્યા સૂતા ૮૦ વર્ષના વિધવા માજી માટે તંત્ર બન્યું બેલી - Ahmedabad Express

ખડાધાર ગામના હવાબહેન સમા પાસે મોબાઈલ ન હોતા અટકેલું e-KYC મામલતદારે રાતોરાત કરાવ્યું; હવે મળશે અંત્યોદય યોજના હેઠળ ૩૫ કિલો અનાજ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
કોટડા (જ.) રામમંદિર નવનિર્માણ માટે સોની પરિવાર દ્વારા ₹૧,૧૧,૧૧૧નું માતબર દાન: શ્રદ્ધાનો અનોખો ત્રિવેણી સંગમ - Ahmedabad Express

અંજારના સોની જ્યોત્સનાબેન અને કૈલાશભાઈ પરિવારે પિતૃઓની પાવન સ્મૃતિમાં લોહાણા મહાજનને અર્પણ કરી ગુપ્ત ગંગા સમાન ધનરાશિ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
૧૦૦ દિવસની ઝુંબેશ: જાફરાબાદના બાબરકોટ ખાતે આધુનિક ડિજિટલ એક્સ-રે દ્વારા ૯૫ ગ્રામજનોનું ફ્રી ટીબી નિદાન - Ahmedabad Express

કેન્દ્ર અને રાજ્ય સરકારના 'ટીબી મુક્ત ભારત' અભિયાન હેઠળ જાફરાબાદ પંથકના અનેક ગામોના દર્દીઓને ઘરઆંગણે મળી મફત તપાસની સુવિધા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જાફરાબાદમાં તંત્રની ઘોર બેદરકારી: સાગર શાળાના ગેટ બહાર કન્યા શાળાની બાળકીઓને ધખધખતા તડકામાં ઉભી રખાતા વાલીઓમાં ભારે આક્રોશ - Ahmedabad Express

જર્જરિત મકાનને કારણે સાગર શાળામાં શિફ્ટ કરાયેલી કન્યાઓની સુરક્ષા રામભરોસે; સાંકડો રોડ, મચ્છી માર્કેટની ભીડ અને આખલાઓનો આતંક.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અંજારમાં ભૂમાફિયા બેફામ: બાળ સ્મશાનની પવિત્ર જમીન પર ગેરકાયદે બાંધકામ સામે ભીમ આર્મીનું પ્રાંત કચેરીએ આવેદન - Ahmedabad Express

કચ્છ ક્ષત્રિય ગુજ્જર સમાજના બાળ સ્મશાન પર દબાણથી લોકોમાં ભારે આક્રોશ; ૨૯ જૂન ૨૦૨૬ના રોજ તંત્રને અપાઈ આંદોલનની ચીમકી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
એસટી નિગમમાંથી વધુ એક રથચાલકની વિદાય: ચાણસ્મા ડેપોના ડ્રાઈવર દલસંગજી ઠાકોર નિવૃત્ત, ડેપો મેનેજરે આપી હાર્દિક વિદાય - Ahmedabad Express

લાખો મુસાફરોને સુરક્ષિત મંઝિલ સુધી પહોંચાડનાર એસટીના ડ્રાઈવર દલસંગજી ઠાકોર વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પાટણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભાવિકભાઈ પટેલનું વડાવલીમાં ભવ્ય સન્માન: વિકાસકામોની આપી ખાતરી - Ahmedabad Express

ધિણોજ બેઠકના સદસ્ય ભાવિકભાઈ પટેલ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા વડાવલી ગામે યોજાયો ભવ્ય લોક-દરબાર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચાણસ્માના રણાસણ ગામે મોટી આફત: દરગાહના દર્શને આવેલા છાપીના યુવકનો તળાવમાંથી મળ્યો મૃતદેહ - Ahmedabad Express

બનાસકાંઠાના છાપી ગામથી રણાસણ દરગાહે દર્શને આવેલા ૩૫ વર્ષીય સંજયભાઈ માજીરાણાનું તળાવ નજીક શંકાસ્પદ મોત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડાંગના આહવા-વઘઈ રોડ પર ભયાનક અકસ્માત: પિકઅપ ટેમ્પો બાઇકને ટક્કર મારી પલટી ગયો, ચમત્કારિક બચાવ - Ahmedabad Express

નડગખાદી ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે બાઇકને ઉડાવી; મોટો ધડાકો થતાં દોડતા થયા સ્થાનિક લોકો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડાંગના ઘાટ માર્ગ પર મોટી હોનારત ટળી: આહવા-વલસાડ ST બસ શિવઘાટ નજીક રસ્તા નીચે ઉતરી ગઈ, મુસાફરોનો ચમત્કારિક બચાવ - Ahmedabad Express

શિવઘાટના જોખમી વળાંક પર એસટી બસ પલટી ખાતા ખાતા બચી; સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ખાંભાના લાડીલા ડૉક્ટર પુનિત મહેતાની બદલી થતાં ભાવભીની વિદાય: દર્દીઓ અને ગ્રામજનોની આંખો ભીની - Ahmedabad Express

છેલ્લા ૩ વર્ષથી ખાંભા સીએચસીમાં અવિરત તબીબી સેવા આપનાર ડૉ. મહેતાની આણંદ બદલી થતાં ભવ્ય સન્માન કરાયું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
નખત્રાણાના ચાવડકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: ગેરકાયદેસર પવનચક્કીના કામ સામે નાયબ કલેક્ટરને ઉગ્ર રજૂઆત - Ahmedabad Express

ચાવડકા ગ્રામ પંચાયતના ઠરાવ છતાં NTPC અને KPE કંપની દ્વારા ગૌચર અને તળાવની જમીન પર ગેરકાયદેસર ખોદકામનો ગંભીર આક્ષેપ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વિથોણ કુમાર શાળાના નવા ભવનનું લોકાર્પણ: મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ખુલ્લું મુકાયું - Ahmedabad Express

વર્ષોના સંઘર્ષ બાદ વિથોણ કુમાર પ્રાથમિક શાળાના નવા ભવનનું મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જૂનાગઢમાં સનાતન ગૌરવ: જૂના અખાડાના નવા અધ્યક્ષ પૂ. હરિહરાનંદ ભારતી બાપુનું અદકેરું સન્માન - Ahmedabad Express

જૂના અખાડાના અધ્યક્ષ બનતા ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુનું બ્રહ્મ ગ્રૂપ દ્વારા ભવ્ય સન્માન કરાયું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની અનોખી પરંપરા: ૨૫ વર્ષથી કેમ ચૂકતા નથી ગુંતલી માતાજીના દર્શન? - Ahmedabad Express

અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ દેશલપર (ગુંતલી) સીમ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મંદિરે શીશ ઝુકાવ્યું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
નખત્રાણામાં RSSનો ત્રણ દિવસનો સ્પેશિયલ કેમ્પ: યુવાનોના વ્યક્તિત્વ નિર્માણ માટે અનોખું આયોજન - Ahmedabad Express

કાધીયા મોટાના શ્રી અલખધામ આશ્રમ ખાતે ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન યોજાશે ત્રિદિવસીય ‘પ્રારંભિક વર્ગ’.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડોકટરોની તબિયત: સેવાભાવીઓને જ સ્વાસ્થ્ય પડકારો

અમદાવાદ: મણિનગર મેડિકલ એસોસિએશન (MMA) દ્વારા આ વર્ષે હાથ ધરવામાં આવેલી એક પહેલમાં ડોકટરો અને તેમના નજીકના પરિવારના સભ્યો સહિત ૧૯૧ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી....

Priya Sharma · એક મહિનો પેહલા