આપ ન્યૂઝ
681 लेख
GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા
GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન.
ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.
જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર
AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.
ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો
AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.
અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી
AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.
સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર
ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP
હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા
સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.
ઇસુદાન ગઢવીનો તીખો આરોપ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓ પરેશાન
રાજકોટમાં ગુજરાત જોડો જનસભામાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા – ખેડૂત અત્યાચાર, મોંઘવારી, પોલીસ પગાર. IPS-IAS સંપત્તિ લિસ્ટનો ઉલ્લેખ.
પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે
પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.
પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી
પંજાબ જિલ્લા પંચાયતમાં AAPની પ્રચંડ જીત! ઇસુદાન ગઢવીએ કેજરીવાલ-માનને અભિનંદન, ગુજરાતમાં 2027માં કામની સરકારની અપીલ.
હજારો કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવાય છે, છતાં આખા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ: હેમંત ખવા
ટોલ ટેક્સમાં હજારો કરોડની ઉઘરાણી છતાં રસ્તાઓ જર્જરિત, AAP ધારાસભ્ય હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ.
ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે
AAPની પંજાબ જિલ્લા પંચાયતમાં પ્રચંડ જીત! ગોપાલ રાયે કહ્યું – ગુજરાતમાં પણ 2027માં કામની સરકાર બનશે. ખેડૂતોને ₹50,000 વળતર.
પંજાબની ચૂંટણી પર રાજકીય ઘમાસાણ: AAP vs કોંગ્રેસ, SDM નિવેદનથી ગરમાયું વાતાવરણ
પંજાબ પંચાયત ચૂંટણી: AAPની જંગી જીત પર કોંગ્રેસનો મત ચોરીનો આરોપ, કેજરીવાલનો SDM પર મોટો જવાબ.
આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ
ચૈતર વસાવા અંબાજી દર્શન પછી પાડલીયા જશે. હિંસા અટકાવવા ચિંતન, આદિવાસી સમાજ સ્વશાસન માંગે છે.
ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી
AAPના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને ખેડૂતોની 11 માંગોની રજૂઆત કરી. બજેટ સુધી નિરાકરણ નહીં તો આંદોલન – 80 હજાર હસ્તાક્ષર, 20 લાખનું ટાર્ગેટ.
બેટી બચાવોના નારા આપનારી સરકારે દીકરીઓને રોડ પર લાવી – AAPના પ્રહાર
અમદાવાદના નરોડામાં 150 મકાનો પર બુલડોઝર – ભાજપ સરકાર પર AAPના ગૌરી દેસાઈના પ્રહાર. 24 કલાકમાં કાર્યવાહી નહીં તો ધરણા.