મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4130 लेख
ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ

ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે તાત્કાલિક અસરથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વિભાગ સજ્જ છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગરમાં પોલીસ ભરતી મહોત્સવ: ૪૪૯ PSI ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આપશે નિમણૂક પત્રો

ગાંધીનગરમાં પોલીસ ભરતી મહોત્સવ: ૪૪૯ PSI ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આપશે નિમણૂક પત્રો

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં યુવા પ્રતિભાઓને સામેલ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાનાર આ સમારોહમાં ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: વાપીમાં ૮ ઇંચ વરસાદ, ૧,૫૨૮ લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: વાપીમાં ૮ ઇંચ વરસાદ, ૧,૫૨૮ લોકોનું કરાયું સ્થળાંતર

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, ગત ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો

જિલ્લામાં તા. ૦૭ જુલાઈ સવારના ૬:૦૦ કલાક સુધીમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૭૯ મિ.મિ. વરસાદ નોંધાયો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ — ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ — ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો છે, જેમાં 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની...

Priya Sharma · 3 અઠવાડિયા પેહલા
મેડિકલ કારણોસર ટ્રિપ રદ કરનારને ₹78,000 પાછા મળશે: અમદાવાદ ગ્રાહક પંચનો ટ્રાવેલ કંપનીને આદેશ

મેડિકલ કારણોસર ટ્રિપ રદ કરનારને ₹78,000 પાછા મળશે: અમદાવાદ ગ્રાહક પંચનો ટ્રાવેલ કંપનીને આદેશ

અમદાવાદ: જ્યારે તબીબી સલાહને કારણે અમદાવાદના એક રહેવાસીએ વિદેશ પ્રવાસ રદ કર્યો, ત્યારે તેમને રિફંડની અપેક્ષા હતી. પરંતુ, તેમને ભારે રદ્દીકરણ શુલ્કને લઈને લાંબી...

Priya Sharma · 3 અઠવાડિયા પેહલા
નમો સ્વચ્છતા અભિયાન: રાજ્યની સરકારી હોસ્પિટલો બની ઝગમગતી, ૬ દિવસમાં ૫ લાખથી વધુ વસ્તુઓનો નિકાલ

નમો સ્વચ્છતા અભિયાન: રાજ્યની સરકારી હોસ્પિટલો બની ઝગમગતી, ૬ દિવસમાં ૫ લાખથી વધુ વસ્તુઓનો નિકાલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં શરૂ થયેલું રાજ્યવ્યાપી "નમો સ્વચ્છતા અભિયાન" આરોગ્ય સંસ્થાઓમાં કાયાપલટ લાવી રહ્યું છે. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ચાલતા આ મહાઅભિયાનના છઠ્ઠા દિવસના અંતે નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જગતના તાત સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકાર સખ્ત; લાયસન્સ રદ ઉપરાંત થશે જેલ

જગતના તાત સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકાર સખ્ત; લાયસન્સ રદ ઉપરાંત થશે જેલ

વારંવાર ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેચનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી; ૪ શખ્સોને ડિટેઇન કરી જેલ હવાલે કરાયા: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬ ની ભવ્ય સફળતા

તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬ ની ભવ્ય સફળતા

જેતલપુર સમાજ ભવન ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૬, રવિવારના રોજ યોજાયેલ આપણા પરગણાનો "તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬" આપ સૌના ઉત્સાહભર્યા સહયોગ અને આશીર્વાદથી અત્યંત સફળ રહ્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમરેલી જિલ્લામાં વરસાદનું તાંડવ: જનતાની પડખે ઉભા રહ્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

અમરેલી જિલ્લામાં વરસાદનું તાંડવ: જનતાની પડખે ઉભા રહ્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરા સમયમાં, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને નાગરિકોની વેદના સાંભળી હતી અને તંત્રને તાત્કાલિક રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વરના સુકા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વરના સુકા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને નિષ્ણાતોનું માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો બન્યા પ્રેરણારૂપ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ - જી.એ.એસ. કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ - આઈ.એ.એસ. કેડરમાં પ્રમોટ થયેલા અધિકારીઓએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ

ભારતીય જનસંઘના સ્થાપક અને મહાન રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. "એક દેશ, એક વિધાન, એક નિશાન" માટેનું તેમનું સપનું આજે સાકાર થયું છે. તેમના રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના આપણને હંમેશા માતૃભૂમિની સેવા માટે પ્રેરિત કરતી રહેશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમદાવાદ ડિવિઝન: ડીઆરએમ વેદ પ્રકાશ ચોમાસાની તૈયારીઓ અને વિવિધ બાંધકામ કાર્યોનું વ્યાપક નિરીક્ષણ કર્યું

અમદાવાદ ડિવિઝન: ડીઆરએમ વેદ પ્રકાશ ચોમાસાની તૈયારીઓ અને વિવિધ બાંધકામ કાર્યોનું વ્યાપક નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ચોમાસાની ઋતુ દરમિયાન સરળ રેલ કામગીરી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે અમદાવાદ-બારેજડી અને અમદાવાદ-વિરમગામ સેક્શનનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચોમાસાની તૈયારીઓ, ડ્રેનેજ સિસ્ટમ્સ અને ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યની સમીક્ષા કરી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગુજરાતમાં ચોમાસાની અસમાનતા: માંગરોળમાં % વરસાદ, જ્યારે કચ્છ હજુ સૂકું!

ગુજરાતમાં ચોમાસાની અસમાનતા: માંગરોળમાં % વરસાદ, જ્યારે કચ્છ હજુ સૂકું!

અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ચોમાસાની મોસમ અત્યાર સુધી અત્યંત અસમાન રહી છે. શનિવારે જૂનાગઢના માંગરોળ ગુજરાત...

Priya Sharma · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગરમાં મહિલાએ પતિ અને સાસુ વિરુદ્ધ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી: લિવ-ઇન સંબંધનો ચોંકાવનારો ખુલાસો

ગાંધીનગરમાં મહિલાએ પતિ અને સાસુ વિરુદ્ધ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી: લિવ-ઇન સંબંધનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: ગાંધીનગરમાં એક 40 વર્ષીય મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ તેના પતિ પર અન્ય મહિલા સાથે લિવ-ઇન...

Priya Sharma · 3 અઠવાડિયા પેહલા
જોધપુર-અમદાવાદ રેલ માર્ગે સૌથી ઝડપી, પાછળ: રિપોર્ટનો ખુલાસો

જોધપુર-અમદાવાદ રેલ માર્ગે સૌથી ઝડપી, પાછળ: રિપોર્ટનો ખુલાસો

જોધપુરથી અમદાવાદ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( ) દ્વારા કરવામાં આવેલા સ્...

Priya Sharma · 4 અઠવાડિયા પેહલા
ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા કોર્ટની સત્તા બહારની કાર્યવાહી પર કાયદા અધિકારીઓને તેડાવ્યા: જામીન અરજીઓમાં અતિરેક!

ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા કોર્ટની સત્તા બહારની કાર્યવાહી પર કાયદા અધિકારીઓને તેડાવ્યા: જામીન અરજીઓમાં અતિરેક!

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ સેશન્સ જજ દ્વારા પાલડીયા ગામ હિંસા કેસમાં જામીન અરજીઓ નામંજૂર કરતી વખતે 'સત્તાનો દુરુપયોગ' કરવા અને જામીન...

Priya Sharma · 4 અઠવાડિયા પેહલા
અમદાવાદના આ પુરુષો રદ્દીના પીળા પાનામાં ભૂતકાળને જીવંત રાખે છે

અમદાવાદના આ પુરુષો રદ્દીના પીળા પાનામાં ભૂતકાળને જીવંત રાખે છે

મોટાભાગના લોકો માટે, જૂના અખબારો કચરો હોય છે. પરંતુ કેટલાક લોકો માટે, તે કોર્ટ કેસનો સંદર્ભ, વિદ્યાર્થી સંશોધન માટેનો સ્ત્રોત અથવા નાગરિક રેકોર્ડ બની શકે છે. પ્...

Priya Sharma · 4 અઠવાડિયા પેહલા
મહીસાગરની ૧૦૮ ટીમની સરાહનીય કામગીરી, ખાનપુરના ચણાસેરો ગામે મધ્યરાત્રિએ કરાવી સફળ પ્રસુતિ

મહીસાગરની ૧૦૮ ટીમની સરાહનીય કામગીરી, ખાનપુરના ચણાસેરો ગામે મધ્યરાત્રિએ કરાવી સફળ પ્રસુતિ

૧૦૮ ઈમરજન્સી સેવા વડાગામની ટીમ બની દેવદૂત: સમયસૂચકતા વાપરી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા