મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12647 लेख
પોઈચા ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ થયો

પોઈચા ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ થયો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઉમટતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠધામ ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય “શ્રાવણોત્સવ” મેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદના બોપલ-ઘુમામાં જળબંબાકાર: વિકાસની ગતિ અને ડ્રેનેજની ધીમી ચાલનું વિશ્લેષણ

અમદાવાદના બોપલ-ઘુમામાં જળબંબાકાર: વિકાસની ગતિ અને ડ્રેનેજની ધીમી ચાલનું વિશ્લેષણ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ, ઘુમા, આંબલી અને નજીકના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વ...

Priya Sharma · એક મહિનો પેહલા
ખુશ્બુ સુંદરનો તમિલનાડુ અધ્યક્ષ પર પ્રહાર: 'મહિલાઓ રાજકારણની મહોરા નથી'

ખુશ્બુ સુંદરનો તમિલનાડુ અધ્યક્ષ પર પ્રહાર: 'મહિલાઓ રાજકારણની મહોરા નથી'

ચેન્નઈ: ભારતીય જનતા પાર્ટી ( ) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને તમિલનાડુના નેતા ખુશ્બુ સુંદરે શનિવારે રાજ્ય અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રન દ્વારા મુખ્યમંત્રી વિજયની માતા વિ...

Priya Sharma · એક મહિનો પેહલા
ગુજરાતમાં માર્ગ અકસ્માત: 2025નો આંકડો જુલાઈ સુધીમાં જ વટાવી ગયો!

ગુજરાતમાં માર્ગ અકસ્માત: 2025નો આંકડો જુલાઈ સુધીમાં જ વટાવી ગયો!

ગુજરાતના માર્ગો પર સલામતી એક મોટો પ્રશ્ન બની રહી છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા ચોંકાવનારા છે: 2026ના માત્ર સાત મહિનામાં જ રાજ્યમાં 2025ના કુલ માર્ગ અકસ્માતોના લ...

Priya Sharma · એક મહિનો પેહલા
બસપામાંથી અનંત કુમાર મિશ્રાની હકાલપટ્ટી: માયાવતીનો મોટો નિર્ણય

બસપામાંથી અનંત કુમાર મિશ્રાની હકાલપટ્ટી: માયાવતીનો મોટો નિર્ણય

બહુજન સમાજ પાર્ટી ( ) સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અનંત કુમાર મિશ્રા, ઉર્ફે ઉન્ટુ મિશ્રાને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢવાની...

Priya Sharma · એક મહિનો પેહલા
એજ્યુકેશન અપડેટ્સ: શાળાઓની જમીની પરિસ્થિતિ સુધારવા અને વહીવટીતંત્રનું ધ્યાન દોરવા નવું અભિયાન

એજ્યુકેશન અપડેટ્સ: શાળાઓની જમીની પરિસ્થિતિ સુધારવા અને વહીવટીતંત્રનું ધ્યાન દોરવા નવું અભિયાન

વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"પાયલટે ગાંજો પીધો હતો: એર ઇન્ડિયાની દિલ્હી-ફૂકેટ ફ્લાઇટમાં અચાનક ૩૦૦ ફૂટ નીચે પટકાયેલા વિમાનની ઘટનાનું રહસ્ય અનાવરણ"

"પાયલટે ગાંજો પીધો હતો: એર ઇન્ડિયાની દિલ્હી-ફૂકેટ ફ્લાઇટમાં અચાનક ૩૦૦ ફૂટ નીચે પટકાયેલા વિમાનની ઘટનાનું રહસ્ય અનાવરણ"

ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ પાઇલટ સામે ફોજદારી કાર્યવાહી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા સઘન તપાસ શરૂ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સ્પેશિયલ રિપોર્ટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીનું સાતમું સંસ્કરણ

સ્પેશિયલ રિપોર્ટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીનું સાતમું સંસ્કરણ

૬૦૦ થી વધુ સ્મૃતિચિહ્નોની ઈ-હરાજી અને તેનાથી થતી આવક વિશે સંસદમાં રજૂ થયેલી વિગતવાર માહિતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સાબરમતી ઇલેક્ટ્રિક લોકો શેડ ખાતે રૂ. ૧૧૩.૬૩ કરોડના WAG-12 જાળવણી માળખાનું જીએમ અને ડીઆરએમ દ્વારા સ્થળ નિરીક્ષણ

સાબરમતી ઇલેક્ટ્રિક લોકો શેડ ખાતે રૂ. ૧૧૩.૬૩ કરોડના WAG-12 જાળવણી માળખાનું જીએમ અને ડીઆરએમ દ્વારા સ્થળ નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામશ્રેય પાંડે અને ડીઆરએમ વેદ પ્રકાશે સાબરમતી લોકો શેડમાં આધુનિક જાળવણી સુવિધાઓની સમીક્ષા કરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓ માટે રૂ. ૩૮૫૦ કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓ માટે રૂ. ૩૮૫૦ કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓને રૂ. ૨૯૯૨ કરોડ અને નગરપાલિકાઓને રૂ. ૮૫૮ કરોડની ફાળવણી કરવામાં આવી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રેલવે અપડેટ્સ: ભારતીય રેલવેમાં પ્રથમવાર અનોખી અને આધુનિક સુવિધાવાળા ડાઇનિંગ હોલની ભેટ

રેલવે અપડેટ્સ: ભારતીય રેલવેમાં પ્રથમવાર અનોખી અને આધુનિક સુવિધાવાળા ડાઇનિંગ હોલની ભેટ

સંપૂર્ણપણે વાતાનુકૂલિત અને વોર્મ વ્હાઇટ ઇન્ટિરિયર થીમ સજ્જ ડાઇનિંગ હોલમાં એકસાથે ૬૦ કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુજરાત સમાચાર: ‘શક્તિદૂત ૨.૦’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા, ૩૮૮ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

ગુજરાત સમાચાર: ‘શક્તિદૂત ૨.૦’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા, ૩૮૮ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમ અને નવી યોજનાકીય જોગવાઈઓની સંપૂર્ણ માહિતી અહીં વાંચો. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગાંધીનગર ન્યૂઝ: ગુજરાતના શહેરી વિસ્તારોના વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૯૨,૦૦૦ કરોડથી વધુની ફાળવણી

ગાંધીનગર ન્યૂઝ: ગુજરાતના શહેરી વિસ્તારોના વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૯૨,૦૦૦ કરોડથી વધુની ફાળવણી

સ્વચ્છતાના આગ્રહ સાથે નાગરિકોની સુવિધા વધારવા માટે સરકારે લીધેલા મોટા નિર્ણયોની સંપૂર્ણ માહિતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગાંધીનગર ન્યૂઝ: રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળકો સામેના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક

ગાંધીનગર ન્યૂઝ: રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળકો સામેના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક

વર્ષષાબેન પટેલ, અમૃતાબેન અખિયા અને કમલેશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકના મહત્વના મુદ્દાઓ.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રેલવે પ્રશાસન વિશેષ: હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનમાં યાત્રી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા

રેલવે પ્રશાસન વિશેષ: હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનમાં યાત્રી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા

ઉત્તર પશ્ચિમ રેલવે અને પશ્ચિમ રેલવેના સંકલનથી પ્રવાસન અને પરિવહનને વેગ આપવાની દિશામાં મહત્વના પગલાં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ટેકનોલોજી સમાચાર: પીએમ મોદીની ફેસબુક પોસ્ટ બ્લોક થયા બાદ મેટા પર વધી સરકારી સખ્તી

ટેકનોલોજી સમાચાર: પીએમ મોદીની ફેસબુક પોસ્ટ બ્લોક થયા બાદ મેટા પર વધી સરકારી સખ્તી

મધ્યસ્થી દરજ્જા અને ડ્યુ ડિલિજન્સના પાલન અંગે મેટા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મની તપાસ શરુ કરવામાં આવી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના બની આશીર્વાદ: ૧૫ લાખની સહાયથી રાજપીપળાના યુવાને કેનેડામાં મેળવી સફળતા

ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના બની આશીર્વાદ: ૧૫ લાખની સહાયથી રાજપીપળાના યુવાને કેનેડામાં મેળવી સફળતા

પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ માતાની મક્કમતા અને સરકારી યોજનાના સહારે કેનેડામાં ઉજ્જવળ કારકિર્દી બનાવનાર ઋતાંશુ પંચાલની સફળતાની કહાની. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગણપતિ ઉત્સવ દરમિયાન પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળોએ ચલાવશે ખાસ ટ્રેનો: જાણો રૂટ અને સમયપત્રક

ગણપતિ ઉત્સવ દરમિયાન પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળોએ ચલાવશે ખાસ ટ્રેનો: જાણો રૂટ અને સમયપત્રક

પશ્ચિમ રેલવે દ્વારા ગણેશ ઉત્સવના વધારાના ધસારાને પહોંચી વળવા મુંબઈ, વડોદરા, ઉધના અને વલસાડથી રત્નાગિરિ અને સાવંતવાડી માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
"મુસાફરો નોંધ લે": ૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાણંદ-જખાવાડા સેક્શન પર બ્લોકથી ટ્રેનો પ્રભાવિત

"મુસાફરો નોંધ લે": ૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાણંદ-જખાવાડા સેક્શન પર બ્લોકથી ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં બ્લોક લાદવામાં આવતા ટ્રેન નંબર ૬૯૧૮૬ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી સહિતની ટ્રેનો પ્રભાવિત થઈ છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કેસ: રેલવે સુરક્ષા દળની મોટી સફળતા, સુરતથી આરોપી ઝડપાયો

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કેસ: રેલવે સુરક્ષા દળની મોટી સફળતા, સુરતથી આરોપી ઝડપાયો

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકનાર આરોપી રામહરિ નાહકની વડોદરા મંડળના રેલવે સુરક્ષા દળ દ્વારા ધરપકડ.

Kalpesh Kosti · 2 મહિના પેહલા