મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

681 लेख
હેમંત સોરેનને મોટો ઝટકો: મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી

હેમંત સોરેનને મોટો ઝટકો: મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી

ઝારખંડના CM હેમંત સોરેનને મની લોન્ડરિંગ કેસમાં મોટો ઝટકો. રાંચીની કોર્ટે તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી કેસ ટ્રાયલ તરફ આગળ વધાર્યો. બરગાઈ જમીન કૌભાંડ અને ED ની તપાસ અંગેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગોપાલ ઇટાલિયાની રજૂઆત બાદ ભેસાણ GIDC મુદ્દે GIDC નિગમનો સત્તાવાર પ્રતિભાવ

ગોપાલ ઇટાલિયાની રજૂઆત બાદ ભેસાણ GIDC મુદ્દે GIDC નિગમનો સત્તાવાર પ્રતિભાવ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રજૂઆત બાદ ભેંસાણમાં GIDC સ્થાપવા અંગે સરકારે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. જાણો શું છે સરકારની શરતો અને આગામી પ્રક્રિયા. સ્થાનિક રોજગાર માટેની આ મહત્વપૂર્ણ માંગ પર વિગતવાર અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
અમદાવાદમાં 'વિકાસ'ની બલિહારી: ખાડા, ભૂવા અને પાણી ભરાવાની સમસ્યા પર AAP નો વિરોધ

અમદાવાદમાં 'વિકાસ'ની બલિહારી: ખાડા, ભૂવા અને પાણી ભરાવાની સમસ્યા પર AAP નો વિરોધ

અમદાવાદના અન્ડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા પર હિમાંશુ ઠક્કરે AMC ને ઘેર્યા. કરોડોના ટેક્સ છતાં પાણીના નિકાલની વ્યવસ્થા કેમ નથી? અમદાવાદીઓને ચોમાસામાં સાવચેત રહેવા AAP ની ખાસ અપીલ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
જેતપરમાં ખેડૂતોનો વિરોધ: બાપદાદાની જમીન પર અધિકાર ખેડૂતનો, અધિકારીઓનો નહીં - પંકજ રાણસરીયા

જેતપરમાં ખેડૂતોનો વિરોધ: બાપદાદાની જમીન પર અધિકાર ખેડૂતનો, અધિકારીઓનો નહીં - પંકજ રાણસરીયા

મોરબીના જેતપર ગામે ખેડૂતોની જમીનમાં બળજબરીથી વીજ થાંભલા નાખવા સામે વિરોધ! AAP નેતા પંકજ રાણસરીયાએ ખેડૂતોના સમર્થનમાં કામ બંધ કરાવી વળતરની માગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા: શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ગોપાલ રાયનું આક્રમક નિવેદન

શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા: શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ગોપાલ રાયનું આક્રમક નિવેદન

NEET અને CUET પરીક્ષા કૌભાંડો સામે AAP આક્રમક! ગોપાલ રાયે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી, ૧૯૭૪ની સંપૂર્ણ ક્રાંતિનો સંદર્ભ આપી સરકારને ચેતવણી આપી. શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અંગેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખોરાસામાં હોબાળો: સ્માર્ટ મીટરના વિરોધમાં વીજ કનેક્શન કાપતા PGVCL સામે AAP આક્રમક

ખોરાસામાં હોબાળો: સ્માર્ટ મીટરના વિરોધમાં વીજ કનેક્શન કાપતા PGVCL સામે AAP આક્રમક

ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક ટાવર નાખવાની સમસ્યા પર ગોપાલ ઈટાલિયાનો મોટો ખુલાસો. ૧૮૮૫ના અંગ્રેજોના કાયદાનો ઉપયોગ કરી ખેડૂતોના શોષણ સામે નવી કાયદાકીય માગ. વધુ વિગતો માટે આ લેખ વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
૧૪૦ વર્ષ જૂનો અંગ્રેજોનો કાયદો કેમ? ખેડૂતોના ખેતરમાં બળજબરી ટાવર સામે ગોપાલ ઈટાલિયાનો આક્રોશ

AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૦૦થી વધુ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સન્માન માટે અમદાવાદમાં ૫ જૂને વિશેષ કાર્યક્રમ. નેતૃત્વ દ્વારા મળશે જનસેવા અને વહીવટી કામગીરી માટે પ્રશિક્ષણ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ': ૩,૬૦૦ શાળાઓમાં દેશનું સૌથી મોટું માસિક ધર્મ શિક્ષણ અભિયાન શરૂ

'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ': ૩,૬૦૦ શાળાઓમાં દેશનું સૌથી મોટું માસિક ધર્મ શિક્ષણ અભિયાન શરૂ

પંજાબ સરકારે શરૂ કર્યું ભારતનું સૌથી મોટું 'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ' શિક્ષણ અભિયાન. ૩,૬૦૦ શાળાઓમાં ૩.૪ લાખ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ સ્વચ્છતા વિશે મળશે વૈજ્ઞાનિક શિક્ષણ. WASH યુનાઇટેડ સાથેની ભાગીદારી અને ખાસ અભ્યાસક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

NEET પેપર લીક કાંડમાં વધુ એક વિદ્યાર્થીનીનું બલિદાન. પરીક્ષાની તૈયારી માટે લીધેલા દેવાના બોજ હેઠળ દબાયેલી દીકરીની આત્મહત્યાથી દેશમાં આક્રોશ. ગોપાલ રાયે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
"મળતિયાઓને પોષણ મળે છે, બાળકોને નહીં": ડૉ. કરન બારોટના ભાજપ સરકાર પર પ્રહાર

"મળતિયાઓને પોષણ મળે છે, બાળકોને નહીં": ડૉ. કરન બારોટના ભાજપ સરકાર પર પ્રહાર

ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ! NFHS-6 રિપોર્ટ મુજબ ૩૫% બાળકો કુપોષિત. ૧૦૦૦ કરોડના ખર્ચ છતાં પરિણામ શૂન્ય? ડૉ. કરન બારોટે સરકારની યોજનાઓ અને પોષણના નામે ચાલતા ભ્રષ્ટાચાર પર કર્યા સવાલો. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પિયુષ પરમારના સરકાર પર આકરા તેવર: ખેડૂત વિરોધી નીતિઓનો ભાજપ સરકાર પર આરોપ

પિયુષ પરમારના સરકાર પર આકરા તેવર: ખેડૂત વિરોધી નીતિઓનો ભાજપ સરકાર પર આરોપ

ટેકાના ભાવે પાક ખરીદી મામલે ગુજરાત સરકાર પર AAP નો આરોપ. બાજરી અને મકાઈની ખરીદીમાં મર્યાદા નક્કી કરતા ખેડૂતોમાં નિરાશા. પિયુષ પરમારે સરકારને ખેડૂત વિરોધી ગણાવી. ખેડૂતોના હક્ક માટે સંઘર્ષની હાકલ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ગૃહમંત્રીના હોમટાઉનમાં જ કાયદો-વ્યવસ્થા કથળી: નશાના કારણે વધી રહેલા અકસ્માતો પર AAPનો રોષ

ગૃહમંત્રીના હોમટાઉનમાં જ કાયદો-વ્યવસ્થા કથળી: નશાના કારણે વધી રહેલા અકસ્માતો પર AAPનો રોષ

સુરતના સરથાણામાં નશામાં ધૂત ચાલકે અકસ્માત સર્જતા ૧૫થી વધુ લોકો ઘાયલ. રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વધતા પ્રમાણ અંગે આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પંજાબમાં રાજકીય ગરમાવો: સીએમ માનનો મજીઠિયા પર કટાક્ષ, "મૂછોનો ગડગડાટ ક્યાં ગયો?"

પંજાબમાં રાજકીય ગરમાવો: સીએમ માનનો મજીઠિયા પર કટાક્ષ, "મૂછોનો ગડગડાટ ક્યાં ગયો?"

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સીએમ ભગવંત માને અકાલી નેતા બિક્રમ મજીઠિયા પર કર્યા આકરા પ્રહારો. પોલીસ કસ્ટડી કેસમાં મજીઠિયા ફરાર હોવાની ચર્ચાઓ વચ્ચે પંજાબ પોલીસે જારી કરી લુકઆઉટ નોટિસ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

અમદાવાદના ગોતા વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં રહીશો હોસ્પિટલમાં. આકાંક્ષા સોસાયટી સહિતની અન્ય સોસાયટીઓમાં ગંભીર સમસ્યા, કોર્પોરેશનની બેદરકારી સામે AAP નેતા ડૉ. કરન બારોટે તપાસની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
૫ જૂને ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભા: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની નાગરિકોને ખાસ અપીલ

૫ જૂને ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભા: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની નાગરિકોને ખાસ અપીલ

૫ જૂન ૨૦૨૬ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ નાગરિકોને વિકાસ કાર્યોમાં જોડાવા અને ગ્રામસભામાં હાજર રહેવા ખાસ અપીલ કરી છે. વધુ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પંજાબમાં ખાનગી શાળાઓ પર લગામ: હવે ૫% થી વધુ ફી વધારો નહીં કરી શકે, CM માનની મોટી જાહેરાત

પંજાબમાં ખાનગી શાળાઓ પર લગામ: હવે ૫% થી વધુ ફી વધારો નહીં કરી શકે, CM માનની મોટી જાહેરાત

પંજાબમાં ખાનગી શાળાઓની મનમાની પર સરકારની લગામ! મુખ્યમંત્રી ભગવંત માનએ ફી વધારાને ૫% સુધી મર્યાદિત કરવાનો અને વધુ ફી વસૂલનાર શાળાઓને રિફંડ આપવાનો આદેશ આપ્યો છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

CBSE અધિકારીઓની બદલી બાદ શિક્ષણ તંત્ર પર ઉઠતા સવાલો! ગોપાલ રાયે NEET, SSC અને CUET ની ગેરરીતિઓ બદલ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા વિશે સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

પંજાબ સરકારે ૨૬ વર્ષ જૂની KCC નીતિમાં મોટો સુધારો કર્યો છે. ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં વધારો કર્યો છે અને બેંકોને જમીન જપ્તી જેવી કાર્યવાહી સામે કડક સૂચના આપી છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

નીતિ આયોગના અહેવાલ મુજબ પંજાબ દેશમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાને છે. આ સિદ્ધિ પર મનોજ સોરઠીયાએ ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકારને સરકારી શાળાઓ સુધારવા માટે પડકાર ફેંક્યો છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા